પ્રાંતિજ ના વાધપુરથી સુર્ય કુડ મંદિર રોડ ઉપર રેતી ભરીને ટ્રેકટર ચાલકએ બાઇક ને ટક્કર મારતા અકસ્માત સર્જાતાં રેતી ભરેલ ટ્રેકટરનુ આગળનુ ટાયર બાઇકચાલક પર ચડી જતા બાઇક ચાલક ધમેન્દ્રસિંહ પરબતસિંહ રાઠોડનુ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું તો બાઇક પાછળ બેઠેલ માતા જિતાબાને પણ જીવલેણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે અમદાવાદ લઈ જતા હતા તે દરમ્યાન જીતાબા પરબતસિંહ રાઠોડનુ પણ સારવાર મળે તે પહેલા મોત નિપજયુ હતું રેતી ભરેલ ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી ટ્રેકટર મુકીને પુત્ર નુ ધટના સ્થળે થી ભાગી ગયો હતો
ઉમંગરાવલ સાબરકાંઠા