સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેર સહિત આસપાસ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ વરસ્યો હતો ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હરણાવ નદી જીવંત બની હતી ખેડબ્રહ્મા શહેરમાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા હતા ખેડબ્રહ્મા પંથકમાં ગઈકાલ સવારેથી આજ સવાર સુધી ૭૧ મીમી વરસાદ નોંધાયો હતો ખેડબ્રહ્મા પંથકમાં આજે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ૨૫ મિમી વરસાદ નોંધાયો હતો
રિપોર્ટર :- જય જાની