સાધુ વેશ ધારણ કરી લૂંટ કરતી મદારી ગેંગના એક સભ્યને બગોદરા પોલીસ અને L.C.Bની ટીમે ઝડપી પાડ્યો હતો દહેગામની મદારી ગેંગના એક સભ્યને પકડી પાડ્યો છે સાત માસ પહેલા સાધુવેશ ધારણ કરી લૂંટ કરનાર દહેગામની કુખ્યાત મદારી ગેંગના સભ્યને બે સોનાની ચેન સહિત 1 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે બંને આરોપીઓ સાધુના વેશમાં મંદિરોના સરનામા પૂછી વ્યક્તિઓનો શિકાર કરતા હતા જુનાગઢ અને કડી પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે