સલાયામાં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકા ગ્રાઉન્ડમાં ધ્વજ વંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સલાયામાં 15 મી ઓગષ્ટના દિવસે નગર પાલિકા ગ્રાઉન્ડમાં સલાયા માધ્યમિક શાળાના હમણાં જ મુકાયેલ આચાર્ય જગમલભાઈ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા અને અંતે બધાને મીઠાઈ વહેચવામાં આવી હતી.
રિપોર્ટિંગ. આનંદ લાલ