સલાયામાં સવારથી વરસાદ વરસવાનો ચાલુ થયો હતો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસવાનું શરૂ થતાં જ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો વીજળી ગુલ થઈ જતાં લોકો ગરમીમાં પરેશાન થઈ ગયા હતા થોડા વરસાદથી જ લાઈટ ગુલ થઈ જતાં લોકોનેં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
આનંદ લાલ