જૂનાગઢ જિલ્લા માં ઘણા બધા ગામોમાં એસ ટી દ્વારા ખખડધજ બસો દોડાવવામાં આવે છે
ધોરાજી એસ ટી ડેપોની માળીયા હાટીના જામ જોધપુર રુટની બસ દરરોજ જામ જોધપુર જાય છે આ બસ આજે સવારે માંડ માંડ ઉપડી હતી બસના મુસાફરોએ બસની આગળ અને પાછળ ધક્કા માર્યા ત્યારે આ બસ માંડમાંડ ઉપડી હતી