તાજેતરમાં જ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનના માકડોન ખાતે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને અસમાજીક તત્વો દ્વારા ઉખાડી,તોડફોડ,ખંડિત કરી અને સળગાવવામાં આવી છે. ત્યારે આ ઘટનાએ સરદાર સાહેબનું નહીં પણ સમગ્ર ભારતના હિન્દુ રાષ્ટ્રનું અપમાન છે. ત્યારે આવા કૃત્ય કરનાર સામે સમગ્ર ભારતીય નાગરિકો રોશની લાગણી અનુભવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. તેમજ આ મામલે રાજકોટ જીલ્લા કલેક્ટરને આવેદનપાત્ર પાઠવીને રજુઆત કરી હતી કે આવા અસમાજીક તત્વોને વહેલી તકે ધરપકડ થાય અને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડક માં કડક સજા કરવામાં આવે…
સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપ રાજકોટ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -