સંસ્કારી નગરી વડોદરાના વાયરલ વિડિયોએ ભારે ધૂમ મચાવી છે ગત રાત્રી એ દારૂના નશામા ધૂત થઈને કાર ચલાવતી મોના હિંગુએ ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે હાથાપાઈ કરી હતી અને ગાળો ભાંડી સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા આખરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં મોના વિરુદ્ધ પ્રોહિબિશનનો અને સરકારી કર્મચારી પર હાથ ઉઠાવવાના મામલે 332 અને 185 ની કલમ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રીપોટર ફારૂક પઠાણ વડોદરા