શ્રી સોરઠીયા સમાજ રાજકોટ દ્વારા તારીખ 28-9- 2023 ને ગુરુવાર ના રોજ શ્રી હેમુ ગઢવી હોલ ખાતે સમાજ ના 375 જેટલા વિદ્યાર્થીઓના સત્કાર સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ સોરઠીયા રજપૂત સમાજના અલગ અલગ શહેરોના પ્રમુખ શ્રી અને કારોબારી તેમજ પ્રતિનિધિઓ તેમજ દાતાઓ અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં અખિલ ગુજરાત સોરઠીયા રજપૂત સમાજ ના પ્રમુખશ્રી વિજય ભાઈ ચૌહાણ અને અશોક ભાઈ ખેરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સાથે કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખશ્રી કાર્તિકભાઈ ચૌહાણ તેમજ શ્રી મુકુંદ ભાઈ રાઠોડ અને નિલેશ ભાઈ ચૌહાણ અશોકભાઇ કેશોર શ્રી હરનેશ ભાઈ સોલંકી તેમજ સમાજના કારોબારી શ્રીઓ સોરઠીયા રજપૂત યુવા શક્તિ ની ટિમ તેમજ સોરઠીયા રજપૂત વિમેન્સ ફેડરેશન ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી…
શ્રી સોરઠીયા સમાજ રાજકોટ દ્વારા 375 જેટલા વિદ્યાર્થીઓના સત્કાર સમારોહ કાર્યક્રમનું કરાયું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -