શ્રી ગજાનનધામ પરિવાર દ્વારા વોર્ડ નંબર 7 તથા રાજકોટ માં વસતી ધર્મ પ્રેમી જનતા ને તારીખ 18-12-2023 સોમવાર રાત્રે 10 વાગ્યે રાજકોટ થી દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ તથા ભડકેશ્વર મહાદેવ ના પ્રવાસે 200 લોકો ને વિનામૂલ્યે 2 દિવસ લઇ ગયા હતા જેમાં ચા -નાસ્તો, જમવાનું તથા રહેવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી…
આ પ્રવાસ ને પ્રસ્થાન કરાવવા કોર્પોરેટર શ્રીમતી જયશ્રીબેન ચાવડા, વોર્ડ અગ્રણી પ્રવીણભાઈ ચાવડા વોર્ડ મહામંત્રી વિશાલભાઈ મોરચા ના હોદ્દેદારો ધ્રુવ રાજા,જય ગમારા નીતિનભાઈ જરિયા, સંજયભાઈ પારેખ, ધર્મેશભાઈ સોની, અજયભાઇ ચૌહાણ, ચિરાગભાઈ રાઠોડ વિ.. જોડાયા હતા…
બુધવાર રાત્રે 8 વાગે પરત આવી ગયેલ સાથે સહર્ષ પ્રવાસ પૂર્ણ કરેલ…
આ પ્રવાસ ને સફળ બનાવવા શ્રી કિરીટભાઈ પાંધી, મુકેશભાઈ ગુસાણી, ભરતભાઈ ગમારા, રમણીકભાઇ મીરાણી, સંજયભાઈ વાઘેલા, રાજુ ચાવડા, કાકુભાઇ મહેતા, સંદીપ પટેલ,લાલાભાઇ મનાણી. અજયભાઇ ચાવડા, પ્રવીણભાઈ પટેલ,દિલીપભાઈ આડેસરા, રૂપેશભાઈ દુધરેજીયા,સંજયભાઈ તથા ધનેશ જીવરાજની,વિજયભાઈ વાગડીયા સાથે ગીતાબેન પરમાર અને રસોડા સ્ટાફ વિ… લોકો એ જહેમત ઉઠાવી હતી..