શુભ યાત્રા સ્વ્ચ્છ યાત્રા અંતર્ગત એસ.ટી. સ્ટેન્ડ ચોટીલા ખાતે સ્કૂલના શિક્ષક ગણ અને વિધાર્થીઓ દ્વારા બસ સ્ટેન્ડ સફાઈ તેમજ સ્વચ્છ યાત્રા રેલી યોજાઇ હતી આ કાર્યક્રમ દરમિયાન રાસ ગરબા દ્વવારા સ્કૂલની બાળાઓએ સ્વચ્છતાનો સંદેશો પૂરો પાડ્યો હતો ચોટીલા એસ.ટી. ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં વિભાગીય કક્ષાએથી ડીટીઓ વી.બી. ડાંગર તેમજ એ ડબલ્યુ એસ એન.વી.ઠુમર તેમજ ચોટીલા ડેપોના ડેપો મેનેજર વી.જી પરમાર ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મુકેશ ખખ્ખર