રાજકોટ ગોંડલ હાઇવેની હાલત બિસ્માર થઈ ગઈ છે પારડી શાપર વેરાવળ ચોકડીથી ગોડલ તરફ તથા રાજકોટ જતા સવિસ રોડ પર 2 ફૂટનાં ગાબડાં પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે યાતના વેઠવી પડી રહી છે દરરોજ કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાય છે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે પારડી શાપર વેરાવળ હાઈવે ઉપર સર્વિસ રોડ હમણાં જ બનાવામાં આવ્યો છે
અનેક વાર હાઇવે ઓથોરિટીને શાપર વેરાવળ એસોસિયેશન, પારડી, શાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હોય છતાં સર્વિસ રોડની કામગીરી કરવામાં આવતી નથી
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર