શાપર વેરાવળ, પારડી, રીબડા પંથકમાં વરસાદ પડ્યો છે કોટડાસાંગાણી, ગુદાસરા, ઢોલરા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો એક કલાકમાં અનેક બજાર પાણી પાણી થઈ ગઈ હતી
શાપર વેરાવળ હાઈવે સર્વિસ રોડ મુખ્ય બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી છે વરસાદને લઈને ધરતીપુત્રો સહિત ગ્રામજનોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર