32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

શાપરમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં સરકારી હોસ્પિટલની જમીનમાં ખડકી દેવાયેલ ઝુંપડપટ્ટીમાં ડીમોલેશન કરવામાં આવ્યું


કોટડાસાંગાણી તાલુકાના શાપરમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું શાપરમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં સરકારી હોસ્પિટલની જમીનમાં ખડકી દેવાયેલ ઝુંપડપટ્ટીમાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના 2 પીએસઆઇ  સહિત 40 જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો   કોટડાસાંગાણી તાલુકા મામલતદાર ની હાજરીમાં 1 જીસીબી મારફત ડિમોલેશન હાથ ધરાયું હતું  ધટના સ્થળે લોકોના ટોળાં ઊમટી પડ્યા હતા

 

કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -