વેકેશન દરમિયાન “ઓખામાં પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા બાળકો માટે શિશુ મંદીર ખાતે સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ઘણી બધી વેલ્યુ બેઝ એક્ટિવિટીઝ, વેલ્યુ બેઝ ગેમ્સ, મેડિટેશન, કરાટે ક્લાસીસ, પિકનિક વિશેની માહિતી પ્રેકટીકલ આપવામાં આવે છે. આ સમર કેમ્પમાં 70 જેટલા બાળકો જોડાયા છે. અહિ બાળકોને સંગીત ધ્યાનની ગમત સાથે જ્ઞાન આપવામા આવે છે. આ કેમ્પનો મુખ્ય હેતુ એ છે કે બાળકો મોબાઇલ અને ટીવી કોપ્યુંટર્થી દૂર રહે અને તેમની એકાગ્રહ શકિત વધે અને બાળકોના જીવન મૂલ્યોના વિકાસ માટે અલગ અલગ એક્ટિવિટી કરાવામાં આવેછે આ કેમ્પ 10 દીવસ ચાલશે..