24 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

વૃંદાવન સોસાયટી નજીકની ઘટના આવી સામે; ટેન્કર દ્વારા બાઈક ચાલકને અડફેટે લેવામાં આવતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત


રાજકોટના વાવડી ગામ નજીક નવા બનેલા વૃંદાવન સોસાયટી નજીકની ઘટના સામે આવી જેમાં ટેન્કર દ્વારા બાઈક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો જેથી બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -