વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીર સાસણ સિંહ સદનમાં ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગીર સાસણમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહારેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 1 કિલો મિટર લાંબી મહારેલી યોજવામાં આવી હતી વન અધિકારી અને સાસણ ના સરપંચે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું તમામ બાળકોએ સિહનું મખોટું ધારણ કરીને વિશ્વ સિહ દિવસની ઉજવણી કરી હતી