32.7 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે આજથી પાંચ લાખ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું જામનગરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -