વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું પ્રોજેક્ટ લાઇફ દ્વારા નિર્માણ કરવામાં આવવાનું હોય, જે બિલ્ડીંગનું આજરોજ પ્રોજેક્ટ લાઇફ દ્વારા સર્વા મંગલ ફેમિલી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ આ તકે રાજકીય આગેવાન મહાવીરસિંહ ઝાલા, જિલ્લા ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા બીઆરસી મયુરસિંહ, સીઆરસી, શિક્ષકો, ગામના સરપંચ તથા ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર