33.7 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

વધુ વરસાદ થી રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લો થતાં ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને કરાયા એલર્ટ…


ઉપરવાસમાં વરસેલા સારા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે જેમાં આજી-2 ડેમમાં 0.82 ફૂટ, ભાદર ડેમમાં 0.56 ફૂટ, ભાદર-2 અને માલગઢ ડેમમાં 0.49 ફૂટ, ન્યારી-1, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ સહિતના ડેમોમાં નવા નીરની આવક થઇ છે. તેમજ  રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ ન્યારી-2 ડેમ  ઓવરફ્લો થયો થતાં એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી પડધરી તાલુકાના ગોવિંદપુર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -