એન્કરઃ વડોદરાની બોટ દુર્ઘટનાના પગલે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર સતર્ક બની જવા પામેલ છે. જેમાં આજે પ્રાંત-1 કચેરીના અધિકારીઓની ટીમ આજે ઈશ્વરીયા પાર્ક ખાતેના તળાવ પર દોડી જઈ તપાસણી કરી હતી. પ્રાંત-1 કચેરીના નાયબ મામલતદાર વસીમભાઈ સહિતના અધિકારીઓ આ તપાસમાં જોડાયા હતાં. ઉલ્લેખનીય છે કે કલેક્ટરતંત્ર હસ્તકના રમણીય સ્થળ એવા આ ઈશ્વરીયા પાર્કના તળાવમાં સહેલાણીઓના બોટીંગ માટે 10 થી 12 બોટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 6 બોટ ફોરસીટર જયારે બાકીની 6 બોટ કપલબોટ છે.
વડોદરાની બોટ દૂર્ઘટનાના પગલે કલેકટર તંત્ર સતર્ક: ઈશ્વરીયાપાર્કમાં ટીમ ત્રાટકી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -