વડોદરા શહેર પાસે ડભોઇ રોડ કુંડલા મીમ સીટી આવેલી છે ત્યાંના બિલ્ડરોએ એડવાન્સમાં ત્રણ લાખ રૂપિયા મેન્ટેનન્સ લીધું હતું એ મેન્ટેનન્સમાં રોડની સ્ટ્રીટ લાઈટ ગટર પાણી વગેરે આવેલું છે અત્યારે હાલમાં 100 થી 200 ઘર રહેવા માટે ત્યાં ગયા છે ત્યાંના બિલ્ડરે ફરીથી નવો કાયદો કાઢવામાં આવ્યો હતો તમે દર મહિને 500 મને નહીં આપે તમને લાઈટ પાણી નહીં મળે મળતી મુજબ માહિતી ત્યાંના રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા બિલ્ડર ઉપર શું પગલાં લેવામાં આવે છે
રીપોટર ફારૂક પઠાણ વડોદરા