દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની મન કી બાત કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી વોર્ડ ૧૯( આંજણા-ડુંભાલ)ના મંત્રી શ્રીમતી જયશ્રીબેન રંગુનવાલાજીના નિવાસસ્થાન પર યોજવામા આવ્યો હતો જેમાં કોર્પોરેટરો નાગર ભાઇ, લતાબેન રાણા અને જાહેર પરિવહન સમિતીનાં ચેરમેન અને કોર્પોરેટર રમીલાબેન પટેલ સાથે સંગઠનના હોદેદારો સાથે બેસીને નિહાળી હતી અને ચાય નાસ્તા સાથે ચર્ચા કરી હતી
રીપોટૅર સુનિલ ગાંજાવાલા