બનાસકાંઠાના થરાદ તાલુકાના લાખણીના જસરા ગામમાં લૂંટના ઇરાદે પીઆઇના માતા-પિતાની હત્યા નિપજાવી નાખતા ચકચાર મચી જવા પામી છે સ્ટેટ મોનીટરીંગ સેલમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એ.વી પટેલના માતા પિતાની કરપીણ હત્યા કરવામાં આવી છે લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સોએ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે ખેતરમાં રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ બેવડી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે આગથળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી બેવડી હત્યાને પેજ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લૂંટના ઇરાદે PI ના માતા-પિતાની ઘાતકી હત્યા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -