રાજ્યભરમાં ગેરકાયદે પ્રવૃતિઓ ડામવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કમર કસી હોય તેમ ડીવાયએસપી કે ટી કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે એમ પઠાણ અને ટીમે બાતમી આધારે લીંબડી ચોકડી પાસે વોચ ગોઠવી 34 લાખનો 8936 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો પોલીસ રાજસ્થાનના ડ્રાયવર ફગલુરામ ઉમારામ પુનિયાની ધરપકડ કરી માલ મોકલનાર હરિયાણાના આબિદખાન અને જુનાગઢ જથ્થો મંગાવનારની શોધખોળ હાથ ધરી છે પોલસી દારૂ, ટ્રક, રોકડ, બે મોબાઈલ સહિત 48.39 લાખનો મુદામાલ કબજે કરી ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લીંબડી ચોકડી પાસેથી 24 લાખનો દારૂ ભરેલ ટ્રક સાથે એક શખસણે ઝડપી લેતી સ્ટેટ મોનીટરીંગ સેલ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -