ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના રાહુલ ગાંધીને બે વર્ષ ની કેદની સજા ફટકારી હતી જે અંગે સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટ એ સજા પર સ્ટે આપતા કોંગ્રેસ દ્વારા આ નિર્ણયને આવકારી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા પણ ફટાકડા ફોડી સુપ્રીમ કોર્ટ ના નિર્ણય ને વધાવ્યો હતો.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર