ગઇકાલે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે દેશભરમાં આ પર્વની ઉજવણી કરવામા આવી હતી. એવામાં રાજકોટના કાલાવડ રોડ પર પ્રદ્યુમન લોટ્સ એપોર્ટમેન્ટવાસીઓ દ્વારા આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એપોર્ટમેન્ટમાં રહેતા તમામ લોકોએ પોતાના આંગણમાં અવનવી રંગોળી કરી હતી. જ્યારે સાંજે અહી ભજન અને કિર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને રાત્રીના ફ્લેટધારકોએ અહીં ગરબાની રમઝટ બોલાવીને રામ પ્રતિષ્ઠા મહોત્સવની અનોખી ઉજવણી કરી હતી.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાજકોટમાં અનોખી ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -