આજે અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે દેશભરમાં આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે. એવામાં રાજકોટના મોરબી રોડ પર આવેલ સેટેલાઇટ ચોકમાં રાધામીરા સોસાયટીના વિસ્તારવાસીઓ દ્વારા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. જેમાં વિસ્તારવાસીઓએ પોતાના આંગણામાં રંગોળીઓ કરી હતી અને ભગવાન રામની પૂજા અર્ચના કરીને તેમને આવકાર્યા હતા.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાજકોટના રાધામીરા સોસાયટીમાં ભવ્ય ઉજવણી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -