પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી સદારામ કન્યા છાત્રાલય ખાતે રાધનપુર સાતલપુર ઠાકોર સમાજના સમુહ લગ્ન કન્યા છાત્રાલય હાઈસ્કૂલના લાભાર્થે યોજાયા હતા જેમાં 52 યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સાતલપુર તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ લીંબાજી દાનસંગજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા દાતાઓ તરફથી તમામ દીકરીઓને તિજોરીની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે હરિરામ બાપુ અને અન્ય સાધુ સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા
રાધનપુર સાતલપુર તાલુકા ઠાકોર સમાજના અઢારમાં સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં 52 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -