રાજકોટ ઠેર ઠેર જગ્યાએ ૩૧ ની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે રાજકોટમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલીંગમાં હતી ત્યારે પ્રોહિની બદી દૂર કરવા પ્રોહી બુટલેગર તથા શંકાસ્પદ ઇસમોના ઘરે રેઇડ કરતા નવા થોરાળા ગોકુલ પરા શેરી નંબર ૧ પાણી કુઈ પાસે રાજકોટ શહેર ખાતે રહેતો વિજય ઉર્ફે અનો નાનજીભાઈ સોલંકીના રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અંદાજિત ૬૦ જેટલી બોટલો, એક મોબાઈલ,રોકડ રૂપિયા મળી કુલ ૭૪૪૨૦ નો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેકટર બી એમ ઝણકાટ સર્વેલન્સ સ્કોડના પો.સબ. ઇન્સ્પે. પી એમ રાઠવાએ કબ્જે કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ: ૩૧ ડિસેમ્બરના રોજ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી થોરાળા પોલીસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -