રાજકોટ-સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાલિયાવાડી આવી સામે.
ઝૂંપડા જેવા ખખડધજ મકાનમાં છેલ્લા ૧૦ વર્ષથી ચાલતી કોલેજને બંધ કરવા આદેશ.
રાષ્ટ્રીય શાળા કેમ્પસમાં નેશનલ કોલેજ ઓફ ઇન્ટીરીયલ ડિઝાઇન કોલેજ ચાલતી હતી.
યુજીસીના નિયમોનું સરેઆમ ઉલંધન થતું હતું.
અંતે ૧૦ વર્ષે યુનિવર્સિટીના ધ્યાને આ વાત આવતા કોલેજ ક્રમશ: બંધ કરવા આદેશ અપાયો.