રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જન ઔષધિ કેન્દ્રનો કરાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતો. જેથી સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓને જન ઔષધીય કેન્દ્રનો લાભ હવેથી મળી મળશે. તેમજ ગુજરાતમાં એક સાથે 73 જન ઔષધીય કેન્દ્ર ધમધમતા થશે. આ સાથે જન ઔષધિ કેન્દ્રનો શુભારંભ કરી રાજકોટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે ગરીબ દર્દીઓને ભેંટ આપવામાં આવી છે.