રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક આકરા પાણીએઆવતા દર્દીનાં સગા પાસે થી પૈસા માંગતાકર્મચારી સામે એક્શન લીધા હતા. જેમાં થોડા સમય પહેલા વાઇરલ થયેલા વિડિયોમાં દર્દીનાં સગા પાસે થી પૈસા માંગતાકર્મચારી પકડાયા હતા તે કર્મચારીઓમાં ૧૨ કર્મચારીની બદલી અને ૩ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.