33 C
Ahmedabad
Saturday, May 10, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ – સંતકબીર રોડની ઘટના મામલે રાજકોટના જુદા જુદા સંગઠનો દ્વારા કરાયો ઉગ્ર વિરોધ


રાજકોટમા અવારનવાર રસ્તાના ખાડાને કારણે લોકોના જીવજતા હોઈ છે, ત્યારે ગઇકાલે સંતકબિર રોડ પર ખાડાના કારને બાઇક સ્લીપ થવાની ઘટનાને કારણે પિતા પુત્રના જીવ ગયા છે. એવામાં રોજબરોજ આ પ્રકાની ઘટનનાઓ શહેરમાં સામે આવે છે. જેને લઇને આજે રાજકોટમા વિવિધ સામાજીક સંગઠનો એકઠા થયા હતા અને લોહી વડે આવેદનપત્ર લખીને મનપા કમિશ્નરને કરજુઆત કરી હતી. જ્યારે આ સંગઠનોની માંગણી છે કે અકસ્માતમાં ભોદ બનેલા પરીવારના સભ્યોને તાત્કાલિક વળતર ચુકવાવામાં આવે અને જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે…

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -