રાજકોટના કમલમ ખાતે આજે ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ શહેર અને જીલ્લાના ભાજપના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 25 જાન્યુઆરીએ નવા મતદાતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે સંબોધન કરવાના છે. જે કાર્યક્રામને સફળ બનાવવા માટે આ બેઠક યોજાઇ હતી. જ્યારે આગામી દિવસોમાં દેશભરમાં 5 હજારથી વધૂ સંમેલન યોજાવાનાર છે.
રાજકોટ શહેર ભાજપના કમલમ ખાતે ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઇ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -