રાજકોટશહેરમાં હજુ ઉનાળોજ ચાલતો હોય તેવી રીતે મનપા દ્વારા લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત બોર્ડ હજી એની એજ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. જેમાં ઉનાળા માં લું થી બચવા માટે શું શું કરવું તેની જાહેરાત ચાલે છે. આ સાથે મનપા દ્વારા લોકોને જાગૃત કરવા લગાવેલ જાહેરાત બોર્ડરામભરોસેચાલતા હોય તેવું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં હજુ ઉનાળોજ ચાલે છે
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -