રાજકોટ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ડ્રેમેજ સફાઈ તેમજ વોકળાની સફાઈ કરવામાં આવશે. રામનાથપરા, લલુડી હોકળી, પોપટપરા, રૈયાગામ સહિતના વિસ્તારોમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવશે. પોપટપરા નાળું સહિતના વિસ્તારોમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના નીચાણ વાળા વિસ્તાર અને જે જગ્યાએ પાણી ભરાતું હોય તે તમામ સ્થળોએ સફાઈ કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -