રાજકોટમાં આગના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે બપોરે શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર રૈયા ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી પસાર થતી મનપા સંચાલિત ટીપરવાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં નાસભાગ મચી જવા પામી હતી સામે સૂચકતા વાપરીને ડ્રાયવર, ક્લીનર ઉતરી ગયા હતા બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ટીપરવાનમાં કચરો સળગવાથી આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે.
રાજકોટ: શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર ટીપરવાનમાં લાગી આગ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -