રાજકોટ શહેરના ઉમાકાંતમાં ઉદ્યોગ નગરમાં રાતના સમયે દુકાન સાથે કાર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાતના બે વાગ્યે ના સમય કોઈ અજાણ વ્યક્તિ દ્વારા ગાડી ફુલ સ્પીડમાં ચલાવતા દુકાન સાથે અથડાઈ જતા દુકાનને પણ નુકશાન પહોંચ્યું હતું તેમજ કાર અજાણા શખ્સો દ્વારા ઓવર સ્પીડમાં ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.