રાજકોટમાં શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક લોકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ એટલે કે અમાસ હોવાથી આજી ડેમ ચોકડી ખાતે આવેલ માન સરોવર મહાદેવ મંદિરમાં લોકો ઉમટ્યા હતા તેમજ મંદિરના પરિસરમાં આવેલ પીપળના વૃક્ષને પિતૃ તર્પણ કરવા લોકોની ભીડ ઉમટી હતી.