ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ વિવિધ વિસ્તારની દિવાલો પર ભાજપનો ચિન્હ લગાવામાં આવી રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ પારસ સોસાયટી ખાતે ભાજપનું ચિન્હ લગાડીને લોકસભાની ચૂંટણીનો પ્રચાર કર્યો હતો.