32.7 C
Ahmedabad
Sunday, June 8, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: વગડ ચોકડી પર બાઈક-ટીપરવાનનો સર્જાયો અકસ્માત, નશામાં ધૂત ટીપરવાનનો ડ્રાઈવર ઝડપાયો


રાજકોટમાં વગડ ચોકડી પાસે ગઈકાલે બાઈક અને ટીપરવાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ, ટીપરવાનનો ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો, અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -