34.3 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: લોકમેળો અત્યારથી જ વિવાદમાં, રાઈડ્સ ધારકોની SOP હળવી કરવાની માંગ


રાજકોટના જન્માષ્ટમી લોકમેળાને લઈને વિવાદ સર્જાયો છે. ખાનગી મેળાના માલિકો અને રાઈડ્સ સંચાલકોએ SOPનો વિરોધ કર્યો છે. જિલ્લા વહીવટી તંત્ર SOPનું કડક પાલન કરાવશે તો લોકમેળાના ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે, SOP મુજબ ફાઉન્ડેશન ભરી રાઈડ્સ ફિટ કરવાના નિયમનું પાલન કરવું અશક્ય છે. રાજકોટમાં 8 જેટલા ખાનગી મેળા પણ 1 મહિના સુધી યોજાઈ છે. સુરત સહિત અન્ય શહેરોમાં ઉનાળુ વેકેશન મેળા ચાલુ જ છે. જેમાં SOP અલગ અને રાજકોટના મેળામાં જ SOPનું કડક પાલન એ કેવો નિયમ?

રાઇડ્સ વિના ખાનગી મેળાઓ પણ નહિ કરીએ તેવી ચીમકી મેળાના સંચાલકોએ ઉચ્ચારી હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -