લોકમેળામાં રમકડા વેચતા ફેરિયઓનેખિસ્સાકતરું સમજી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે અંગે તેમના પરિવાર જનો દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ કોઈ પણ પ્રકારનો ગુનાહીત ઇતિહાસ ધરાવતા નથી તેમજ તેઓ ખિસ્સાકતરું પણ નથી આ સાથે તેઓ સામાન્ય રીતે મેળામાં રમકડા વેચી ને ગુજરાન ચલાવે છે, જેથી પરિવાર જનો દ્વારાપોલીસને તેમની અરજી સાંભળવાવિનંતી કરવામાં આવી હતી.