રાજકોટ લાલ બહાદુર કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી 501 વિદ્યાર્થીઓ દ્વારા આજે ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા 100 મીટર કાપડમાં સંસ્કૃત ગુજરાતી હિન્દી અને ઇંગલિશ ભાષામાં અલગ અલગ સ્લોગન લખીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી