અયોધ્યા ખાતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને દેશભમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટમાં પણ ઠેર ઠેર ભક્તોમાં ખુશી જોવા મળી હતી. જેના ભાગરૂપે રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિસ્તારમાં પ્રસાદ વિતરણ કરાયું હતું.
રાજકોટ – રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સને લઇને વાલ્મિકી સમાજમાં જોવા મળ્યો ઉત્સાહ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -