આગામી 22 જાન્યુઆરીનો રોજ અયોધ્યામાં રામ મંદીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. જેને લઇને દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટમાં પણ ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે. જે અંતર્ગત રાજકોટની એમવીએમ કોલેજ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીની બહેનો દ્વારા રામ, લક્ષ્મણ અને જાનકી બની અને આ કોલેજમાં પધરામણી કરાઇ હતી. આ સાથે જ કોલેજમાં ભક્તિ સંગીતનો પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કોલેજમાં અભ્યાસ કરતી બહેનોએ ભાગ લીધો હતો.
રાજકોટની એમવીએમ કોલેજની વિદ્યાર્થીની બહેનોએ રામ, લક્ષ્મણ અને જાનકી બની પધરામણી કરી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -