રાજકોટના સવન સરફેસ સોસાયટીના રહેવાસીઓએ આજે પોલીસ કમિશ્નરને પાઠવ્યું આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં રામલાલના ધાર્મિક પ્રસંગે લાગણી દુભાતા આવેદન પત્ર પાઠવ્યુ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વિસ્તારવાસીઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રંગોળી બનાવી હતી. જે રંગોળી એક મહિલા દ્વારા ઙુસી નાખવામાં આવી હતી. તેમજ આ મામલે સ્થાનિકો સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે આ સમ્ર વિવાદ સર્જાયો હતોય ત્યારે આજે સ્થાનિકોએ મોટી સંખ્યામાં પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યું હતું.
રાજકોટ – રામલાલના ધાર્મિક પ્રસંગે લાગણી દુભાતા સ્થાનિકોનું પોલીસ કમિશ્નરને આવેદન
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -