રાજ્યમા ડુંગળીના ભાવે ખેડૂતોને ફરી એક વખત રડાવ્યા છે. જ્યારે રાજકોટ યાર્ડમાં ડુંગળીના મણના માત્ર 25 થી 250 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. જ્યારે યાર્ડમાં માત્ર 11 રૂપિયા કિલો ડુંગળી વહેંચવા ખેડૂતો હાલ મજબુર બન્યા છે. ત્યારે સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતા ડુંગળીના ભાવમાં સત્તત ગાબળા જોવા મળી રહ્યા છે.
રાજકોટ યાર્ડમાં ફરી એક વખત ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોમાં રોષ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -