23 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: મ્યુન્સિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી જાહેર માર્ગની કુંડી માત્ર 2 થી 3પથ્થર ના સહારે


રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશન ની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં ટાગોર રોડ પર આવેલા હેમુ ગઢવી નાટયગૃહ ની સામે જાહેર માર્ગની કુંડી માત્ર 2 થી 3 પથ્થર ના સહારે ખુલી મૂકી દેવામાં આવી છે. જો આ ખુલી કુંડી ની અંદર કોઈ પડે અને જાનહાની થાઈ તો જવાબદાર કોણ?


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -